રેલવેમાં 10મું-12 પાસ માટે 2438 જગ્યાઓ ખાલી, જાણો છેલ્લી તારીખ
રેલ્વેમાં સરકારી નોકરીઓ શોધી રહેલા 10મુ અને12મુ પાસ ઉમેદવારો માટે ખૂબ સરસ છે. ભારતીય રેલ્વેએ વિવિધ ટ્રેડમાં એપ્રેન્ટિસની 2438 જગ્યાઓ માટે ભરતી શરૂ કરી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ sr.indianrailways.gov.in पर ४६ने अर४ ४२री શકે છે. અરજીની પ્રક્રિયા 22 જુલાઈથી શરૂ થઈ ગઈ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 12 ઓગસ્ટ છે.

