Screenshot 2024 07 27 11 53 57 44 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x540

જર્જરિત બસ સ્ટેશનની છત તૂટતા મળ્યું મોત

જર્જરિત બસ સ્ટેશનની છત તૂટતા મળ્યું મોત

 

મહેસાણામાં આજે એક દુર્ઘટના ઘટી છે. કડી તાલુકાના દેઉસણા ગામે એસટી બસ સ્ટેન્ડનો સ્લેબ તૂટી પડ્યો હતો. જેમાં બસ સ્ટેન્ડનો સ્લેબ આધેડ ઉપર પડતા તેમનું મોત થયું હતુ. અન્ય એક અહેવાલ અનુસાર આ છત તૂટતા એક યુવકનું પણ મોત થયુ છે. ગાંધીનગરના વાવોલથી સાસરીમાં પત્નીને લેવા માટે આવેલ યુવક છતના કાટમાળમાં દટાયો હતો. તેથી ઘટનાસ્થળે જ તેનું મૃત્યું થયું हतु.