Screenshot 2024 07 16 13 41 38 21 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x785

ASI સર્વે રિપોર્ટમાં પ્રાચીન ખજાનાનો થયો ખુલાસો

ASIએ MP હાઈકોર્ટની ઈન્દોર બેંચમાં ભોજશાળાનો સર્વે રિપોર્ટ રજૂ કર્યો છે. ભારતીય પુરાત્વ સર્વેક્ષણ દ્વારા ખોદકામ દરમિયાન, દેવી-દેવતાઓની 37 શિલ્પો મળી આવી છે, જે સ્થળને નોંધપાત્ર ઐતિહાસિક મહત્વ આપે છે. જણાવી દઈએ કે, ASIએ ખૂબજ કાળજીપૂર્વક રિપોર્ટ તૈયાર કર્યા છે. આ રિપોર્ટના આધારે હાઈકોર્ટમાં કેસની સુનાવણી થવાની છે. જેની આગામી સુનાવણી 22 જુલાઈએ થશે.