Screenshot 2024 07 15 11 42 22 66 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x778

શું તમારો ફોન પણ ગરમ થાય છે?

જો તમારો ફોન ઉપયોગ કરતી વખતે ગરમ થઈ જાય તો તમારે આ ટિપ્સ ફોલો કરો. તાપમાન ઘટાડવા માટે Brightness ઓછી રાખો. નકામી એપ્લિકેશનો અનઇન્સ્ટોલ કરો. તમારા ફોનમાં ગેમ ઓછી રમો. ઓવર ચાર્જિંગ ન કરો. તડકામાં સ્માર્ટફોનનો ઉપયોગ કરવાનું ટાળો. આ કેટલીક ટીપ્સને અનુસરીને, તમે તમારા સ્માર્ટફોનની વધુ ગરમ થવાથી બચાવી શકશો.