બેડમિન્ટન ખેલાડી તસનીમ મીરે ઇતિહાસ રચ્યો. તસનીમે પુણેમાં યોજાયેલ વીવી નાટુ ઓલ ઈન્ડિયા સિનિયર રેન્કિંગ બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ફાઈનલમાં સ્થાન બનાવ્યું. તસનીમે ક્વાર્ટર ફાઈનલમાં ટોપ સીડ ખેલાડી અને આસામની ઈશારાની બારુઆહને 9-21, 25-23, 21-18थी भात आाची हती. સેમીફાઈનલમાં પંજાબની ખેલાડી તન્વી શર્માને 21-15, 21-11થી હરાવી ફાઈનલમાં પહોંચી હતી. ફાઈનલમાં તસનીમનો સામનો હરિયાણાની દેવિકા શિઆગ સાથે થશે.

