Screenshot 2024 07 11 10 14 21 16 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x750

સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી ટાસ્કે

પૂર્વ કચ્છ પોલીસ પર ગાડી ચડાવી હત્યાનો પ્રયાસ કરવાના કેસની આરોપી એવી સસ્પેન્ડેડ મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી પોલીસને થાપ આપી ફરાર થઇ ગઈ છે. નીતા ચૌધરીના જામીન રદ્દ થતાં પોલીસ તેને પકડવા આદિપુર સ્થિત તેના ઘરે પહોંચી ત્યારે ત્યાં તાળું લટકતું હતું. પોલીસની સમગ્ર કાર્યવાહીથી વાકેફ નીતા ચૌધરી અંડરગ્રાઉન્ડ થઈ ગઈ છે.