IMG 0093 Copy 1024x780

ભગવાનના રથ નિજ મંદિર પરત પહોંચ્યા

ભગવાનના રથ નિજ મંદિર પરત પહોંચ્યા

શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ભગવાનના રથ નીજ મંદિર પરત પહોંચ્યા હતા. અમદાવાદની 147મી રથયાત્રા પૂર્ણ થઈ છે. મંદિરમાં આતુરતાથી ભક્તો રાહ જોઈ રહ્યા હતા. ભગવાનના સ્વાગત માટે લોકો ડીજે-ઢોલ અને નગારા વગાડી રહ્યા છે અને તેના નાદથી શહેરના તમામ રસ્તા, શેરીઓ અને પોળ ગુંજી ઉઠી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાનું નિરીક્ષણ કર્યું છે.