કાકડીને છાલ સાથે ખાવાના બે ગણા ફાયદા છે.
કાકડીને છાલ સાથે ખાવાથી ચહેરા પર એક અલગ જ ચમક આવે છે.
તે ત્વચા પર વૃદ્ધત્વ અટકાવે છે અને વિટામિન ઓક્સિડેટીવ નુકસાન અટકાવે છે.
આંખોને સ્વસ્થ રાખવામાં તે મદદ કરે છે.
લોહીના ગંઠાઈ જવાને રોકવામાં મદદ કરે છે.
તે વજન ઘટાડવામાં ખૂબ જ મદદગાર છે.

