Screenshot 2024 07 05 12 35 15 01 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x788

દાબેલીમાંથી કીડા મકોડા નિકળતા ગ્રાહક અકળાયો

વિરમગામ હાઈવે પર આવેલી હોટલ રાધેમાં ગ્રાહકે દાબેલીનો ઓર્ડર કર્યો હતો. દાબેલી આવતા તેણે જોયું તો દાબેલીના માવામાં મરેલા મકોડા અને કીડા જોવા મળ્યા હતા અને ગ્રાહકે તે વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ કર્યો હતો. જણાવી દઈએ કે, વિરમગામ માલવણ હાઈવે પર આ હોટલ આવેલી છે. રાજ્યમાં ખાદ્ય પદાર્થમાં જીવાત નિકળવાનો સિલસિલો યથાવત છે.