Screenshot 2024 06 29 11 06 18 42 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x798

અંબાણી પરિવારે ગરીબ લોકોના સમૂહ લગ્નનું કર્યું આયોજન

12 જૂલાઈના રોજ અનંત અને રાધિકાના મુંબઈના જિયો વર્લ્ડ કન્વેશન સેન્ટરમાં લગ્ન સમારંભ યોજાવવા જઈ રહ્યા છે. અનંત અને રાધિકાના લગ્ન પૂર્વ સમારંભના ભાગરુપે, નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ સમાજના ગરીબ વર્ગના યુવાનોના એક સામૂહિક લગ્નનું આયોજન કર્યું છે. આ લગ્ન સમારંભ 2 જૂલાઈએ સાંજના 4 વાગ્યાથી પાલગઢના સ્વામી વિવેકાનંદ વિદ્યામંદિરમાં આયોજીત કરવામાં આવશે.