Image Search 1719554366689

અમદાવાદ અખબાર નગર સર્કલ ખાતે જય અંબે પાર્લરની મનમાની આવી સામે.. પોતાની દુકાનનો શેડ બનાવવા માટે મેટ્રોના પિલરમાં કર્યું ડ્રિલિંગ…

*Breaking*

અમદાવાદ અખબાર નગર સર્કલ ખાતે જય અંબે પાર્લરની મનમાની આવી સામે..

પોતાની દુકાનનો શેડ બનાવવા માટે મેટ્રોના પિલરમાં કર્યું ડ્રિલિંગ…

મેટ્રોના પિલરમાં ડ્રિલિંગ કરી પિલરને ક્ષતિ પહોંચાડવામાં આવી…..

પોતાના ફાયદા માટે સરકારી સંપત્તિને કઈ રીતે પહોંચાડી શકે નુકશાન…?

શેડ બનાવવા માટે ડ્રિલિંગ કરવું આવી કોણે મંજૂરી આપી??

અધિકારીઓની મિલીભગત કે અધિકારીઓ આ વત્તજી અજાણ? લોકોમાં ઉઠ્યા સવાલ