Screenshot 2024 06 28 10 38 22 82 0e31a5c608e4b9b2cbc5d36598ab48db 1024x782

ઈમરાન ખાન અને તેની પત્નીને રાહત નથી

ઈસ્લામાબાદની એક કોર્ટે ગુરુવારે પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીની સજાને સ્થગિત કરવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. આ બાબત ઇદ્દત સાથે સંબંધિત છે. જ્યારે ઇમરાન ખાન અને બુશરા બીબીએ ઇસ્લામિક રીત-રિવાજ મુજબ લગ્ન કર્યા ત્યારે બુશરા બીબીએ તેના પહેલા પતિથી છૂટાછેડાની જરૂરી મુદત પૂરી કરી ન હતી.