Screenshot 2024 06 28 10 38 25 74 0e31a5c608e4b9b2cbc5d36598ab48db 1024x748

માત્ર 883 રૂપિયામાં હવાઈ મુસાફરી કરો

એર ઈન્ડિયાની સબસિડિયરી એર ઈન્ડિયા એક્સપ્રેસ ધમાકા ઓફર લઈને આવી છે. આ ઓફરમાં મુસાફરો માત્ર 883 રૂપિયામાં એર ટિકિટ બુક કરાવી શકે છે. કંપનીએ કહ્યું છે કે મુસાફરો 28 જૂન સુધી બુકિંગ કરાવી શકે છે. મતલબ કે આ ઑફરનો લાભ લેવા માટે આજે અને આવતીકાલનો જ સમય છે. મુસાફરો તેની વેબસાઈટ airindiaexpress.com અથવા એર ઈન્ડિયા એક્સપ્રેસ મોબાઈલ એપ દ્વારા ટિકિટ બુક કરાવી શકે છે.