ભારતરત્ન અને ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે.અડવાણીની તબિયત લથડીBreaking News, રાજનીતિ / By InputTeam / June 27, 2024 ભારતરત્ન અને ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે.અડવાણીની તબિયત લથડી દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર, હાલ તબિયત સ્થિર