IMG 5602 Copy

રાજકોટ સજ્જડ બંધ, કોંગ્રેસની અપીલ સફળ

રાજકોટ સજ્જડ બંધ, કોંગ્રેસની અપીલ સફળ

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને આજે એક મહિનો પૂર્ણ થયો છે. કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા બંધના એલાનને રાજકોટવાસીઓએ સમર્થન પણ આપ્યું છે. રાજકોટના તમામ બજારોમાં આજે સન્નાટો છવાયો છે. તમામ વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી છે. કોંગ્રેસ દ્વારા મૃતકોના પરિવારજનોને ન્યાય અને SITના ટીમ દ્વારા નિષ્પક્ષ પણે તપાસ કરવામાં આવે તેમની માંગ સાથે બંધનું એલાન આપવામાં આવ્યું હતું.