IMG 4309 Copy

ટ્રેન દુર્ઘટના: રેલવેએ વળતરની જાહેરાત કરી

ટ્રેન દુર્ઘટના: રેલવેએ વળતરની જાહેરાત કરી

પશ્ચિમ બંગાળમાં ટ્રેન દુર્ઘટનાને લઈને રેલવેએ વળતરની જાહેરાત કરી છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વિટર પર લખ્યું, ‘અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના પરિવારજનોને 10 લાખ રૂપિયા, જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 2.5 લાખ રૂપિયા અને નાની ઈજાવાળા મુસાફરોને 50 હજાર રૂપિયા આપવામાં આવશે. ‘