Screenshot 2024 06 14 11 54 28 96 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x785

NDA સરકાર નહીં ચાલે, અમે સરકાર બનાવીશું’

આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે કહ્યું- NDA સરકાર લાકડીના ટેકા ઉપર છે. ભાજપે JDU અને TDP જેવા મુખ્ય દળોને રમકડા પકડાવ્યા છે. એકને ફિશરીઝ ડિપાર્ટમેન્ટ અને બીજાને શિપિંગ ડિપાર્ટમેન્ટ આપવામાં આવ્યું હતું. સંજય સિંહે દાવો કર્યો છે કે આ સરકાર 6 મહિનાથી વધુ નહીં ચાલે. આ સરકાર જલ્દી પડી જશે. રાજકીય ગતિવિધિઓ પર અમારી નજર છે. સમય આવશે તો અમે પણ સરકાર બનાવીશું.