Screenshot 2024 06 13 21 32 18 35 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x781

ભારતની આગામી મેચ પહેલા પૂરની ચેતવણી.

T20 WCમાં ભારતની આગામી મેચ 15 જૂને ફ્લોરિડામાં કેનેડા સામે રમવાની છે. ક્રિકેટ ચાહકો માટે એક ખરાબ સમાચાર છે. ફ્લોરિડામાં છેલ્લા ઘણા દિવસોથી પડી રહેલા વરસાદે તબાહી મચાવી છે. ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. ચારેબાજુ રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા છે. આ કારણે ચાહકો ICC પાસે મેચ શિફ્ટ કરવાની માગ કરી રહ્યા છે.