IMG 3835 Copy

લીલા નિશાન પર બંધ રહ્યું શેર બજાર

લીલા નિશાન પર બંધ રહ્યું શેર બજાર

આજે શેર બજાર લીલા નિશાન પર બંધ રહ્યું છે. દરમિયાન સેન્સેક્સ 204 પોઈન્ટ વધીને 76,810 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 75 પોઈન્ટ વધીને 23,400 પર બંધ રહ્યો હતો. જણાવી દઈએ કે, આજે ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો 13 જૂનના રોજ સતત ત્રીજા સત્રમાં ઊંચા સ્તરે બંધ રહ્યા હતા. લગભગ 2048 શેર વધ્યા, 1371 શેર ઘટ્યા અને 80 શેર યથાવત રહ્યા હતા.