IMG 3432 Copy

શપથગ્રહણ બાદ સેન્સેક્સનો નવો રેકોર્ડ

શપથગ્રહણ બાદ સેન્સેક્સનો નવો રેકોર્ડ

અઠવાડિયાના પ્રથમ કારોબારી દિવસે એટલે કે આજે સેન્સેક્સ 300 પોઈન્ટ વધીને 77079ની ઓલ ટાઇમ હાઇ સપાટી પર પહોંચ્યો હતો. તો આ તરફ નિફ્ટી પણ 90થી વધુ પોઈન્ટ વધીને 23,411ની વિક્રમી સપાટીએ પહોંચ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 26માં તેજી છે અને 4 ઘટી રહ્યા છે. પાવરગ્રીડના શેરમાં સૌથી વધુ 2.40%નો વધારો થયો છે. ઓલ ટાઇમ હાઇ પર પહોંચ્યા બાદ સેન્સેક્સમાં થોડો ઘટાડો થયો છે.