Screenshot 2024 05 04 15 39 42 75 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x551

રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ શરુ

રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ શરુ

રથયાત્રાને લઈને અખાડાઓએ તૈયારીઓ શરુ કરી છે. ભગવાન જગન્નાથજીની જળયાત્રાની અખાડાઓ હવે આતુરતાથી જોઈ રહ્યાં છે. ચંદન યાત્રા બાદ અખાડાઓએ કરતબબાજી શરુ કરી છે. જેમાં તલવારબાજી, બરનડી, લાકડી, સ્ટંટ સહિતના બોડી બિલ્ડીંગ સ્ટંટ સહીત કરતબોની પ્રેક્ટિસ કરી રહ્યાં છે. ત્યારે આ વર્ષે પહેલીવાર મહિલાઓ પણ અખાડામાં કરતબ કરતી જોવા મળશે.