IMG 3274 Copy

શપથવિધિ: ગુજરાતમાંથી કોને મળ્યું આમંત્રણ?

શપથવિધિ: ગુજરાતમાંથી કોને મળ્યું આમંત્રણ?

કાલે નરેન્દ્ર મોદી ત્રીજી વખત PM તરીકે શપથ લેશે. તેમની શપથવિધિના કાર્યક્રમમાં ગુજરાતના 1,040 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ભાજપ સંગઠનના તમામ મોરચાના પદાધિકારીઓ, તમામ ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો અને પૂર્વ સાંસદોને પણ આમંત્રણ અપાયું છે. આ સિવાય વંદે ભારતના 10 ડ્રાઇવર, સફાઇ કર્મીઓ અને કિન્નર સમાજના આગેવાનોને પણ આમંત્રણ અપાયા છે.