Screenshot 2024 05 04 15 39 42 75 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x551

*વડોદરામાં MGVCLના 20 જુનિયર આસિસ્ટન્ટે પરીક્ષામાં ગેરરીતિ કરાવતા સસ્પેન્ડ કરાયા*

*વડોદરામાં MGVCLના 20 જુનિયર આસિસ્ટન્ટે પરીક્ષામાં ગેરરીતિ કરાવતા સસ્પેન્ડ કરાયા*

ગેરરીતિ કરીને પરીક્ષા પાસ કરી હોવાનું સામે આવ્યું

2020-21માં વિદ્યુત સહાયકોની પરીક્ષામાં ગેરરીતિ થઈ હતી

પરીક્ષામાં ગેરરીતિની સુરત ક્રાઇમ બ્રાન્ચે કરી હતી તપાસ

અગાઉ યુજીવીસીએલના 11 કર્મચારીની ધરપકડ થયેલી

આગામી દિવસમાં જૂની.આસિસ્ટન્ટને ચાર્જશીટ અપાશે