Screenshot 2024 05 03 11 15 07 38 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x800

BREAKING: કોંગ્રેસની ગેમ, ભાજપની મુશ્કેલી વધી

BREAKING: કોંગ્રેસની ગેમ, ભાજપની મુશ્કેલી વધી

લોકસભા ચૂંટણીની મતગણતરીમાં INDIA ગઠબંધન NDAને ટક્કર આપી રહ્યું છે. હવે એવા સમાચાર આવી રહ્યા છે કોંગ્રેસ જોડ-તોડની રાજનીતિ માટે એક્ટિવ થઇ ગઇ છે. કોંગ્રેસે JDU પ્રમુખ નીતીશ કુમારનો સંપર્ક કર્યો છે. અહીં કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાશિદ અલ્વીએ કહ્યું છે કે અમે ટીડીપીનો પણ સંપર્ક કરીશું. જો કોંગ્રેસ આ પક્ષોને પોતાના પક્ષમાં લેવામાં સફળ થશે તો ભાજપ માટે સરકાર બનાવવી મુશ્કેલ થશે.