▪️ આજે વિશ્વ તમાકુ છોડો દિવસ. ઠેર ઠેર યોજાશે કાર્યક્રમો.
▪️ આજે વિભવકુમારને Then હાજરી કોર્ટમાં રજૂ કરશે પોલીસ.
▪️ આજે અમિત શાહ સવારે તિરુપતિ બાલાજીના કરશે દર્શન..
▪️ આજે બપોરે અમિત શાહ રાજકોટ હીરાસર એરપોર્ટ પર રાજકોટ અગ્નિકાંડ મામલે કરી શકે છે બેઠક.
▪️ આજે સાંજે અમિત શાહ સોમનાથ પહોંચશે. મહાદેવના કરશે દર્શન..
▪️ યોનશોષણના આરોપી પ્રજ્વલ રેવન્નાની બેંગ્લોર એરપોર્ટથી કરવામાં આવી ધરપકડ. આજે કોર્ટમાં રજૂ કરાશે.
▪️ બિહારના ઔરંગાબાદમાં લુ લાગવાથી 12 લોકોના મોત. 20થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ.
▪️ 15 જૂને રાજ્યમાં બેસી શકે છે ચોમાસું. રાજ્યમાં 25 થી 30 કિમીના ઝડપે ફૂંકાશે પવન.
▪️ રાજકોટ અગ્નિકાંડ મામલે 4 અધિકારીઓની ધરપકડ. આજે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે.
▪️ રાજકોટ અગ્નિકાંડને લઈ હવે એસીબીની તપાસનો ધમધમાટ..
▪️શિક્ષણ વિભાગ જાગ્યું: 5 જૂને અમદાવાદની સ્કૂલના આચાર્યોને અપાશે ફાયર સેફટી ટ્રેનિંગ: સોર્સ.
▪️ અમદાવાદના નરોડા અને ઓઢવમાં સ્ક્રેપ વેપારીઓને ત્યાં GST વિભાગના દરોડા..સોર્સ
▪️અમદાવાદ ગોમતીપુરમાં વધુ એક કસટોડીલ ડેથની ઘટના આવી સામે.
▪️અમદાવાદની ચિત્રા અને ઝવેરી એડ એજન્સીને એસજી હાઇવે પર વૃક્ષો કાપવા બદલ 50 લાખનો દંડ ફાટકરાયો.
▪️રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે તાલુકા મથકના પીઆઇ ધોળા અને પીઆઇ વણઝારાની કરી ધરપકડ..સોર્સ
▪️ રાજકોટ અગ્નિકાંડ મામલે વધુ 4 અધિકારીઓને CID ક્રાઇમનું તેંડુ.
▪️રાજકોટ અગ્નિકાંડ બાદ જામનગર મનપા આવ્યું એક્શનમાં. હાઇવે પર હોટલો પર શરૂ કરાઇ કાર્યવાહી..

