Screenshot 2024 05 04 15 39 42 75 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x551

*રાજકોટમાં એન્ટીકરપ્શન બ્યુરો નું ઓપરેશન*

*બ્રેકિંગ ન્યુઝ*
*રાજકોટમાં એન્ટીકરપ્શન બ્યુરો નું ઓપરેશન*
*અગ્નિકાંડ બાદ એન્ટીકરપ્શન બ્યુરો ત્રાટક્યું*
*મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠીયા અને ફાયર બ્રિગેડના ઓફિસર ઠેબાને ત્યાં દરોડા*
*રાજકોટમાં કુલ પાંચ જગ્યા ઉપર લાંચ રૂશ્વત વિરોધી ખાતા ના દરોડા*
*રાત સુધીમાં અનેક સ્થળોએ ત્રાટકીશકે છે એસીબી*