55ef2270 34bd 4ef3 B30d Ddfb10e3ecde 768x1024

અમદાવાદના અસારવા સિવિલ હોસ્પિટલમાં ભીષણ આગની ઘટના સામે આવી

અમદાવાદ

અમદાવાદના અસારવા સિવિલ હોસ્પિટલમાં ભીષણ આગની ઘટના સામે આવી

અસારવા સિવિલ હોસ્પિટલમાં ભીષણ આગ લાગી હતી.

સિવિલની કેન્સર હોસ્પિટલના પાંચમા માળે આગ લાગી હતી

ફાયરની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે જવા રવાના થયાના સમાચાર છે..

ઘટનામાં હાલ કોઈ જાનહાનીના સમાચાર નથી તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે

આગને કાબુમાં લેવાઈ ગઈ હોવાના સમાચાર..

આગ લાગવાનું કારણ અને વધુ હકીકતની જોવાઇ રહી છે રાહ. જે તપાસને અંતે મળશે જાણવા..