Screenshot 2024 05 04 15 39 42 75 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x551

ગુજરાત ATSએ જાસૂસની કરી ધરપકડ

 

ગુજરાત ATS એ જાસૂસની કરી ધરપકડ

પોરબંદરથી વધુ એક જાસૂસની ATSએ કરી ધરપકડ..

પાકિસ્તાન ISI ને આપતો હતો ગુપ્ત માહિતી..

સોશિયલ મીડિયા દ્વારા માહિતી મોકલતો હતો જાસૂસ..

આજે 3.30 કલાકે ડીવાયએસપી, ATS ઓફીસ પ્રેસ દ્વારા આપશે વધુ માહિતી.