IMG 0895 Copy Copy

શાહરુખ ખાનને લઈ મોટા સમાચાર

શાહરુખ ખાનને લઈ મોટા સમાચાર

ગઈકાલથી શાહરૂખ ખાન અમદાવાદની KD હોસ્પિટલમાં એડમિટ છે. સમાચાર છે કે હાલ તેમને રજા નહીં મળે. બપોર પછી તેમને રજા મળશે. હાલ તેમના વધુ એક રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. તેમની તબિયત સ્થિર છે. તેમની પત્ની ગૌરી ખાન પણ હોસ્પિટલમાં હાજર છે. KD હોસ્પિટલ બહાર પોલીસ સજ્જ છે. સાથે ફેન્સ પણ તેમની રાહ જોઈ રહ્યા છે. બપોરે 3 કલાકે તેમને રજા મળી શકે છે. પછી તેઓ સીધા અમદાવાદ એરપોર્ટ જઈ, મુંબઈ માટે રવાના થશે.