Screenshot 2024 05 04 15 39 42 75 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x551

*ભારતીયો બાબતે વિવાદસ્પદ નિવેદન કરવાનું પડ્યું મોંઘુ*

*બ્રેકિંગ ન્યુઝ*
*સામ પિત્રોડા ને લઇ મોટા સમાચાર*
*ભારતીયો બાબતે વિવાદસ્પદ નિવેદન કરવાનું પડ્યું મોંઘુ*
*ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું*
*આજે સવારે નિવેદન કર્યું અને સાંજે પડી ગયું રાજીનામું*
*કોંગ્રેસે કરી સત્તાવાર જાહેરાત*