Screenshot 2024 05 04 12 43 48 68 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x601

અમિત શાહ અને માધવી લતા વિરુદ્ધ FIR.

અમિત શાહ અને હૈદરાબાદથી ભાજપના ઉમેદવાર માધવી લતા વિરુદ્ધ FIR દાખલ થઈ છે. આ સિવાય તેલંગાણા બીજેપી અધ્યક્ષ જી કિશન રેડ્ડી, પાર્ટી નેતા રાજા સિંહ અને ટી યમન વિરુદ્ધ પણ FIR દાખલ કરાઈ છે. ચૂંટણી પ્રચાર દરમિયાન આ નેતા કેટલાક બાળકો સાથે સ્ટેજ પર જોવા મળ્યા હતા. આ બાળકોએ હાથમાં ‘અબકી બાર 400 પાર’ના નારા લખેલા પોસ્ટર પકડયા હતા. તેથી આ નેતાઓ સામે મુગલપુરા પોલીસ સ્ટેશનમાં આચારસંહિતા ભંગનો કેસ નોંધાયો છે.