Screenshot 2024 05 04 12 39 08 79 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x784

સુરત અને ઈન્દોર બાદ હવે કોંગ્રેસના ઉમેદવાર સુચારિતા મોહંતીએ ઓડિશાની પુરી સીટ પરથી ટિકિટ પરત કરી.

કોંગ્રેસને લઈ આવ્યા મોટા સમાચાર

સુરત અને ઈન્દોર બાદ હવે કોંગ્રેસના ઉમેદવાર સુચારિતા મોહંતીએ ઓડિશાની પુરી સીટ પરથી ટિકિટ પરત કરી છે. તેમણે પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલને પત્ર લખીને કહ્યું કે તેમને ચૂંટણી લડવા માટે પાર્ટી તરફથી ફંડ મળ્યું નથી. પુરીમાં 25 મેના રોજ મતદાન થવાનું છે, જેના માટે નોમિનેશનની છેલ્લી તારીખ 6 મે છે. કોંગ્રેસ પાસે હજુ પણ ઉમેદવાર બદલવાની તક છે. અહીંથી ભાજપે સંબિત પાત્રાને ટિકિટ આપી છે.