Screenshot 2024 05 02 18 21 52 59 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x777

‘મને આપેલ શિક્ષા, દિક્ષા-સંસ્કારને સલામ’

ગુજરાતના પ્રવાસે PM મોદીએ સભાઓ ગજવી છે. એક પછી એક સભાઓમાં લોકોને લોકસભાની ચૂંટણીમાં મતદાન માટે અપીલ કરી છે. સભામાં પીએમએ લોકોને કહ્યું કે, ‘આ પ્રેમ, આ આશીર્વાદ એ ખૂબ મોટી મારી મૂડી છે. મને ગર્વ થાય કે, તમારા ચરણમાં શિક્ષા, દિક્ષા લીધી એ આજે વિશ્વની કસોટીઓ પાર ઉતરી રહી છે. તમે સૌએ મને આપેલી શિક્ષા, દિક્ષા અને સંસ્કાર આજે હું તેને સલામ કરુ છું. જેના કારણે આજે દુનિયામાં દેશનો ડંકો વાગી રહ્યો छे’.