Screenshot 2024 05 02 18 23 07 25 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x783

‘મફતમાં ચાલશે ગાડીઓ અને ટુ-વ્હીલર’

ગુજરાતના પ્રવાસે આવેલા PM મોદીએ આજે સુરેન્દ્રનગરમાં જંગી સભા સંબોધી હતી. આ સભામાં તેમણે ફ્રી 300 યુનિટ વીજળી અને સોલાર વીજળી વિશે સમજાવતાં લોકોને કહ્યું કે, ‘હવે પછીનો મેં પ્લાન તૈયાર રાખ્યો છે. તમે તમારા વાહન ફ્રીમાં ચલાવી શકશો. તમારે પેટ્રોલ કે ડીઝલનો ખર્ચ નહીં થાય. તમારુ બીલ જીરો આવશે. આવનાર સમયમાં પીએમ ઈલેક્ટ્રોનિક વાહનોને લઈ સૂર્યઉર્જા ભરપુર ઉપયોગ કરવાની યોજના ઘડી રહ્યા છે’.