Screenshot 2024 05 01 12 53 36 02 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x724

પોલીસ ભરતીમાં 10 લાખ અરજીઓ.

ગુજરાત પોલીસ ભરતી અંતર્ગત 12472 ખાલી જગ્યાઓની ભરતીની ગઈકાલે ફોર્મ ભરવાની અંતિમ તા.30 એપ્રિલ (રાત્રિના 23:59 કલાક) હતી. ભરતીમાં રસ દાખવતા ફોર્મ ભરનાર ઉમેદવારોનો આંકડો લાખોને પાર કરી ગયો છે. જેમાં કન્ફર્મ અરજીનો આંકડો 10 લાખ થયો છે. ભરતીના ફોર્મની માહિતી આઈપીએસ હસમુખ પટેલે તેમના X પર શેર કરી હતી. ભરતી અંગે વધુ માહિતી માટે અમારી એપ્સ WAY2NEWS સાથે સંકળાયેલા રહો.