Screenshot 2024 04 18 15 04 15 40 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x751

પુરુષોત્તમ રૂપાલાને લઈને મોટા સમાચાર

રૂપાલા સામે યોજાશે ક્ષત્રિય અસ્મિતા મહા સંમેલન

પુરષોત્તમ રૂપાલાને લઈ શરૂ થયેલો વિવાદ હજી શાંત થયો નથી. સમાચાર છે કે, મહીસાગરના લુણાવાડા ક્ષત્રિય સમાજની વાડી ખાતે બપોરે 2 કલાકે ક્ષત્રિય અસ્મિતા મહા સંમેલન યોજાશે. મહિસાગર જિલ્લાના ક્ષત્રિયોને આ સંમેલન માટે આમંત્રણ અપાયું છે. રૂપાલા વિરુદ્ધ ઓપરેશન-2 અંતર્ગત આ સંમેલનનું આયોજન છે. મહિસાગરના ગામોમાં અસ્મિતા ધર્મ રથ દ્વારા ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની અપીલ થઈ રહી છે.