IMG 7258 Copy

સન સ્ટ્રોક કેસમાં ઉછાળો

સન સ્ટ્રોક કેસમાં ઉછાળો

ગરમીને કારણે સન સ્ટ્રોકના કેસમાં વધારો થયો છે. માર્ચથી લઈ અત્યાર સુધી 29 સન સ્ટ્રોકના કેસ સામે આવ્યા છે. ચક્કર આવવા જેવા લક્ષણોને લઈ 108ને 60થી 70 કોલ મળ્યા છે. આ સ્થિતિને જોતા આરોગ્ય વિભાગ એલર્ટ છે. વિભાગે તમામ CSC અને PHC સેન્ટરો પર દવાઓનો પુરતા જથ્થાની વ્યવસ્થા ચકાસી છે. સેન્ટર પર ડિપ ફ્રીઝ, આઈસ પેકની વ્યવસ્થા રાખવા સૂચના છે. શહેરી વિસ્તારોમાં સ્થાનિક વહીવટી તંત્રને એલર્ટ રહેવા સૂચના મળી છે.