Screenshot 2024 04 22 15 27 02 84 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x395

પોલીસ ભરતીના ઉમેદવારો માટે અગત્યની સૂચના

પોલીસ ભરતીના ઉમેદવારો માટે અગત્યની સૂચના

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કોન્સ્ટેબલ અને સબ ઈન્સ્પેક્ટર સહિત કુલ 12472 પદ માટે ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે. PSIની ભરતી માટે અત્યાર સુધી 8.63 લાખ અરજી આવી છે. જેમાંથી 7.11 લાખ અરજીઓ કન્ફર્મ થઈ છે. હજી 1.5 લાખ અરજી કન્ફર્મ થવાની બાકી છે. ઉમેદવારોને કહેવામાં આવ્યું છે કે, તેઓ જલદી પોતાના ડોક્યુમેન્ટ્સ અપલોડ કરે. હાલમાં રોજની 25 હજાર જેટલી નવી અરજીઓ આવી રહી છે.