Screenshot 2024 04 22 15 27 39 07 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x787

AIMIM મારાથી ડરે છે: માધવી લતા.

હૈદરાબાદના ભાજપના ઉમેદવાર માધવી લતાએ પોતાની સામે FIR નોંધવા પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, આ હાસ્યાસ્પદ છે. જ્યાં મેં કાલ્પનિક તીર છોડ્યું હતું તેની નજીકમાં ક્યાંય મસ્જિદ નહોતી. વાયરલ વીડિયોમાં મસ્જિદ ઉમેરવામાં આવી છે. જો હું મુસ્લિમોની વિરુદ્ધ હોત તો રમઝાન પર હઝરત અલી સાહેબના જુલૂસમાં શા માટે જોડાઇ હોત? AIMIM મારાથી ડરે છે.