Screenshot 2024 04 17 14 19 56 41 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x758

‘અમારી સાથે રમત થઈ ગઈ

‘અમારી સાથે રમત થઈ ગઈ

ક્ષત્રિય સમાજની મહિલાઓએ ગુજરાત ભાજપના 4 નેતાઓ પર મોટો આરોપ લગાવ્યો છે. જૌહરની જાહેરાત કરનારમાંથી એક ક્ષત્રાણીઓએ કહ્યું કે, ભાજપના ચાર દિગ્ગજ નેતાઓએ અમને છેતર્યા છે, અમારી સાથે રમત થઈ ગઈ. કહ્યું કે, સંમેલન-સભા, રેલીઓ નીકળી, પણ રૂપાલાને કઈ ના થયું. અક્કડ વલણ સામે ટસનું મસ ન થયું ભાજપ હાઈકમાન્ડ. જણાવી દઈએ કે, શક્તિપ્રદર્શન સાથે પુરષોત્તમ રૂપાલાએ રાજકોટથી ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે.