Screenshot 2024 04 17 14 20 02 72 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x785

EVM વિરુદ્ધની ચર્ચા પર SCનું નિવેદન

EVM વિરુદ્ધની ચર્ચા પર SCનું નિવેદન

જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું કે, આપણે બધા જાણીએ છીએ કે જ્યારે બેલેટ પેપર દ્વારા મતદાન કરાતું હતું ત્યારે શું સમસ્યાઓ આવતી હતી. ચૂંટણી પહેલા EVM દ્વારા મતદાન અને VVPAT સ્લિપ સાથે મેચ કરવાની માંગ કરતી અરજીઓ પર SCમાં સુનાવણી થઈ હતી. દરમિયાન જસ્ટિસ સંજીવ ખન્નાએ આ ટીપ્પણી કરી હતી. તો ADRના વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે, ઘણા યુરોપિયન દેશો, જેઓ EVM દ્વારા મતદાન કરાવતા હતા, તેઓ પેપર બેલેટ પર પાછા ફર્યા છે.