IMG 20240417 WA0106 1024x682

વડોદરા અમદાવાદ એક્સ્પ્રેસ વે પર નડિયાદ પાસે થયો ગમખ્વાર અકસ્માત.

વડોદરા અમદાવાદ એક્સ્પ્રેસ વે પર નડિયાદ પાસે થયો ગમખ્વાર અકસ્માત

ટેન્કર પાછળ અર્ટિગા કાર ઘૂસી જતાં થયો અકસ્માત

ગંભીર અકસ્માત માં 6 થી 8 લોકોના મોત