*લોકસભા ચૂંટણીને લઈ મોટા સમાચાર*
પ્રથમ તબક્કાનો ચૂંટણી પ્રચારનો આજે અંત
આજે સાંજથી ચૂંટણી પ્રચારના પડઘમ થશે શાંત
19 એપ્રિલે લોકસભાની 102 બેઠકો પર મતદાન
21 રાજ્યો સહિત કેન્દ્રશાસિત પ્રદેશમાં મતદાન
તમિલનાડુની તમામ 39 બેઠકો પર થશે મતદાન
102 બેઠકો પર કુલ 1625 ઉમેદવારો મેદાનમાં

