*સલમાનખાનના ઘર પર ફાયરિંગ મામલો*
*માતાનામઢ મંદિરના પરિસર
માંથી આરોપી ઝડપાયા*
*પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે સફળતા પૂર્વક ઓપરેશન પાર પાડ્યું*
*પોલીસે આરોપી વિકી ગુપ્તા ઉ. 24 અને સાગર પાલ ઉ. 21 ને ઝડપી પાડ્યા*
*બંને આરોપી બિહારના વેસ્ટ ચાપાનેર જિલ્લાના એકજ ગામના રહેવાસી*

