અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો
થોડા સમય પહેલા અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા બાદ મોડી સાંજે તે જ ગતિથી પવન ફૂંકાયો
તેજ પવન ના લીધે રસ્તા ઉપર ધૂળની ડમરીઓ ઉડતા વિઝિબિલિટી ઘટી
ઘણી જગ્યાએ ઝાડ પડવાના પણ બનાવો જોવા મળ્યા