Bb9ec87b2cc1e6867bb3d16fd09b20132

*જાણીતા કાફેમાં હિન્દુને વેજના બદલે નોનવેજ બર્ગર અપાતા હોબાળો* ગુલબાઈ ટેકરા નજીક આવેલા મોચો કાફેની ઘટના ગ્રાહકને વેજના બદલે નોનવેજ બર્ગર આપતા બબાલ.

*જાણીતા કાફેમાં હિન્દુને વેજના બદલે નોનવેજ બર્ગર અપાતા હોબાળો*

ગુલબાઈ ટેકરા નજીક આવેલા મોચો કાફેની ઘટના

ગ્રાહકને વેજના બદલે નોનવેજ બર્ગર આપતા બબાલ

ગ્રાહક વિતસ્તા વ્યાસે AMCમાં નોંધાવી ફરિયાદ

મેનેજરે ભુલ સ્વીકારી