Screenshot 2024 04 10 20 31 38 26 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x728

છોટુ વસાવા સાથે શંકરસિંહ વાઘેલાએ કરી મુલાકાત.

લોકસભાની ચૂંટણીની તૈયારી વચ્ચે આજે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ (BTP) ભારતીય ટ્રાયબલ પાર્ટીના નેતા અને આદિવાસી સમાજમાં મોટુ નામ ધરાવતા છોટુ વસાવા સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ ગરમ થયો છે. મુલાકાત બાદ બંને નેતાઓએ જણાવ્યું કે, આ બેઠકમાં આગામી ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવી હતી.