રાજ શેખાવતનો કમલમનો ઘેરાવો કરવાનો કાર્યક્રમ
સૂત્ર મુજબ અમદાવાદ એરપોર્ટ ઉપર જ પોલીસે પૂછપરછ કરી હોવાના સમાચાર…
રાજ શેખાવતને નજરકેદ કરવામાં આવ્યા હોવાના સમાચાર:સૂત્ર
બપોરે 2 વાગે કમલમ જવાના હતા રાજ શેખાવત..
અમે અંમારી રજુઆત કરવા બપોરે 2 વાગે કમલમ જઈશું: રાજ શેખાવત..

