Screenshot 2024 04 08 11 15 04 01 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x783

ભાજપ 300થી વધુ સીટ જીતશે.

ભાજપ 300થી વધુ સીટ જીતશે

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે ખુલાસો કર્યો છે કે, દેશમાં બીજેપી પાર્ટીને 300થી વધુ સીટો મળવાનો અંદાજ છે. લોટસ પાર્ટી અને વડાપ્રધાન મોદીને રોકવાની તકો હોવા છતાં વિપક્ષોએ ખોટી રણનીતિ અને આળસને કારણે તેને ગુમાવી દીધી છે. પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને ઓડિશામાં પાર્ટી ચોંકાવી શકે છે. તમિલનાડુમાં ભાજપનો વોટ શેર વધશે. દક્ષિણ અને પૂર્વ ભારતમાં ભાજપનું પ્રદર્શન સારુ રહેશો.