IMG 2341 Copy

બિહારના નવાદામાં PM મોદીના ભાષણની મહત્વની વાતો

બિહારના નવાદામાં PM મોદીના ભાષણની મહત્વની વાતો

* દેશ ઝડપથી વિકાસ કરી રહ્યો છે.

* તમારા વોટથી દેશમાં મજબૂત સરકાર બની છે.

* ગત 10 વર્ષમાં દેશહિત માટે નિર્ણયો લેવાયા.

* આખો દેશ કહી રહ્યો છે ‘ફરી એકવાર મોદી સરકાર’

* હવે બિહાર આધુનિક સુવિધાઓથી સજ્જ થઈ રહ્યું છે.

* આજે વિશ્વ ભારતને વિશ્વાસની દ્રષ્ટિએ જોઈ રહ્યું છે.

* “જ્યાં સુધી દેશમાંથી ગરીબી દૂર નહીં કરુ ત્યાં સુધી શાંતિથી નહીં બેસું”